Home » photogallery » entertainment » PHOTOS DEEPIKA CELEBRATES NEW YEAR WITH HUSBAND RANVEER SINGH VISITS NATIONAL PARK MP

PHOTOS:દીપિકાએ પતિ રણવીર સિંહની સાથે ઉજવ્યું નવું વર્ષ, નેશનલ પાર્કમાં કર્યું ભ્રમણ

ફિલ્મ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) તેનાં પતિ અને બોલિવૂડ સ્ટાર રણવીર સિંહની સાથે નજર આવી. બંને હાલમાં રણથંભોર નેશનલ પાર્કમાં વેકેશન મનાવી રહ્યાં છે.