Home » photogallery » entertainment » PHOTOS ANIL KAPOORS DAUGHTER RHEA KAPOOR GOT MARRIED WAS SEEN LEAVING BY CAR WITH KARAN BOOLANI MP

Rhea Kapoor Wedding: અનિલ કપૂરની દીકરીનાં થયા લગ્ન એકદમ સિમ્પલ લાલ ડ્રેસમાં વિદા થઇ પતિ સાથે

રિયા કપૂર (Rhea Kapoor) ભારતીય લગ્ન વ્યવસ્થાની જેમ ભારેભરખમ લહેંગા અને મોંઘાદાટ લગ્નમાં માનતી નથી. તેણે તેની બેહન કરતાં તદ્દન વિપરીત એકદમ સાદાઇથી કરન બુલાની ( Karan Boolani)લગ્ન કર્યાં.