Home » photogallery » entertainment » PHOTOS ALAYA F FLUNTS HER WASHBOARD ABS IN WHITE BIKINI IN MALDIVES MP

કબીર બેદીની પૌત્રી અલાયાએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, માલદીવમાં જુઓ તેનો બિકિની અવતાર

ફ્રેડી (Freddy)માં કાર્તિક આર્યન (Kartik Aaryan) ઉપરાંત આલાયા ફર્નીચરવાલા (Alaya F) લિડ રોલમાં નજરઆવશે. ફિલ્મની ચર્ચા હાલમાં જ ખુબ છે. પણ આ સાથે જ જો કોઇ વાતની સૌથી વધુ ચર્ચા હોય તો તે છે અલાયાનો બોલ્ડ અવતાર