અક્ષય કુમારે કિયારાનાં સિક્રેટ જાહેર કર્યા, જણાવ્યું કોની સાથે છે અફેર અને ક્યારે છે લગ્ન
કિયારા અડવાણી અને અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ 'લક્ષ્મી' OTT પર રિલીઝ થવાની તૈયારીમાં છે. અક્ષય કુમારે જાણે અજાણે કિયારા અડવાણીની લવ લાઇફ અને લગ્ન અંગેનાં સિક્રેટ્સ જાહેર કરી દીધા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: કિયારા અડવાણી (Kiara Advani) અને અક્ષય કુમાર (Akshay Kumar) સ્ટાર ફિલ્મ 'લક્ષ્મી' રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મનાં કારણે કિયારા અડવાણી ગત કેટલાંક સમયથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. આ વખતે તેની લવ લાઇફ અને લગ્ન માટે થઇને તે ચર્ચામાં છે.
2/ 10
ફિલ્મ લક્ષ્મીનાં પ્રમોશન માટે અક્ષય કુમાર અને કિયારા અડવાણી, કપિલ શર્માનાં કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં ગયો હતો. ત્યાં બંનેએ શોમાં કપિલ શર્મા અને તેની ટીમનાં કલાકારો સાથે ખુબ બધી મસ્તી કરી હતી.
3/ 10
અક્ષય કુમારનાં શોમાં વાત વાતમાં કંઇ એવું કહી દીધુ કે, તેનાંથી કિયારા અડવાણીનાં બોયફ્રેન્ડ અંગે અફવાઓ થઇ રહી છે. કિયારા અડવાણીનું નામ બોલિવૂડ એક્ટર સાથે જોડાઇ રહ્યું છે.
4/ 10
અક્ષય કુમારે કપિલ શર્માનાં શોમાં કહ્યું હતું કે, આ ખુબજ સિદ્ધાંતો વાળી યુવતી છે. અન અક્ષયની આ વાત પર સૌ કોઇ હસવાં લાગ્યા હતાં.
5/ 10
સોર્સિસની માનીયે તો, હાલમાં કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાને ડેટ કરી રહી છે.
6/ 10
અક્ષયે કપિલનાં શોમાં કહ્યું કે, આ યુવતી ખુબજ સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે. ત્યારથી આ વાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
7/ 10
સિદ્ધાર્થ અને કિયારા હવે પહેલી વાર કોઇ ફિલ્મમાં સાથે જોવા મળશે. બંને 'શેરશાહ'માં સાથે કામ કરતાં જોવા મળશે.
8/ 10
આ પહેલાં કિયારા અને સિદ્ધાર્થ બંનેએ અત્યાર સુધીમાં ક્યારેય તેમનાં સંબંધો અંગે જાહેરમાં વાત કરી નથી.
9/ 10
સિદ્ધાર્થ અને કિયારાની આ તમામ તસવીરો તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
10/ 10

110