Home » photogallery » entertainment » PHOTOS AADAR JAIN CELEBRATED HIS BIRTHDAY WITH GIRLFRIEND TARA SUTARIA HAD A LOT OF FUN WITH FRIENDS MP

TARA SUTARIA: આદર જૈને GF સાથે વિલામાં ઉજવ્યો જન્મ દિવસ, એક રાતનું ભાડું 50 હજાર

આદર જૈન (Aadar Jain)એ તેની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા (Tara Sutaria)ની સાથે એક આલીશાન વિલામાં તેનો જન્મ દિવસ ઉજવ્યો છે. આ જન્મ દિવસની ઉજવણીમાં આદરનો મોટો ભાઇ અરમાન જૈન પણ શામેલ થયો છે. આ દરમિયાન તેણે મિત્રો સાથે ખુબ મસ્તી કરી હતી