પુષ્પા સ્ટાપ અલ્લુ અર્જૂનના દુનિયાભરમાં જબરજસ્ત ફેન ફોલોઇંગ છે. એમની એક્ટિંગથી અનેક લોકો ઇમ્પ્રેસ છે. એમના દમદાર લુક માટે લોકોના દિલમાં રાઝ કરે છે. અલ્લુ અર્જૂનની વાઇફ લુકમાં બહુ જ મસ્ત લાગે છે. હિરોઇનને પણ ટક્કર આપે એવી એની પર્સનાલિટી અને ડેશિંગ લુક છે. જ્યારે એનો કોઇ ફોટો સોશિયલ મિડીયા પર આવે છે ત્યારે બબાલ મચી જાય છે.