શિલ્પા શેટ્ટી દર વર્ષે ગણેશ ચતુર્થી પર પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરે છે. આ વખતે પણ મુંબઈમાં પોતાના ઘરે બાપ્પાનું સ્વાગત કર્યું, પરંતુ દર વર્ષ કરતા આ વખતે એક્ટ્રેસનો અંદાજ થોડો અલગ હતો કારણ કે એક્ટ્રેસ વ્હીલચેર પર બેઠેલ જોવા મળી હતી પરંતુ ઉત્સાહ એટલો હતો કે બહેન શમિતા શેટ્ટીની સાથે ઠુમકા લગાવી રહી હતી.