Home » photogallery » entertainment » PHOTOGALLERY REKHAS 6 SISTERS ARE ALSO SUCCESSFUL IN THEIR RESPECTIVE FIELDS DEETS INSIDE ND MP

શું તમને ખબર છે રેખાની 6 બહેનો છે? ચમકદમકથી દૂર આ ફીલ્ડમાં બનાવ્યો છે દબદબો

રેખા (Rekha)ના પિતા જેમિની ગણેશને (Gemini Ganesan) ત્રણ લગ્ન કર્યા હતા. 3 લગ્નથી જેમિનીને રેખા ઉપરાંત 6 દીકરીઓ છે, જે અલગ-અલગ ફીલ્ડમાં ખૂબ સફળ છે. રેખાની બહેનો લાઈમલાઈટથી દૂર રહે છે.