Home » photogallery » મનોરંજન » આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

Bollywood Actresses Bhabhi Nanad Relations: ભાભી નણંદનો સંબંધ બહુ ખાસ હોય છે. આ બન્ને વચ્ચે ક્યારેક પ્રેમ તો ક્યારેક નાના-મોટા ઝઘડા થવા એ સામાન્ય બાબત હોય છે. આમ આજે અમે તમને જણાવીશું કે બોલિવૂડમાં કઇ હિરોઇનોને નણંદ સાથે જોરદાર બોન્ડિંગ છે.

  • 15

    આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

    બોલિવૂડમાં અનેક એવી હિરોઇનો છે જેમને નણંદ સાથે મસ્ત બોન્ડિંગ રહેલું છે. એકબીજાના સપોર્ટથી લઇને અનેક નાની-મોટી વાત પોતાની શેર કરતી હોય છે. આમ, વાત કરવામાં આવે તો કરિના કપૂર અને સોહા અલી ખાન વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ છે. આ બન્ને સાથે પાર્ટી કરે . આ સાથે જ એકબીજાને ફૂલ સપોર્ટ કરતા હોય છે. ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળતા હોય છે. જો કે એમના બાળકોને પણ એકબીજા સાથે મસ્ત બોન્ડિંગ રહેલું છે. (તસવીર: Instagram)

    MORE
    GALLERIES

  • 25

    આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

    આલિયા ભટ્ટ છેલ્લાં ઘણાં દિવસોથી કપૂર ખાનદાનની વહૂ બની છે. નણંદ રિદ્ધિમાં કપૂર સાથે આલિયા મસ્ત પોઝ આપતી જોવા મળે છે. બન્ને એકબીજા સાથે ટાઇમ સ્પેન્ડ કરતા હોય છે. આ સાથે જ એકબીજાને ફેશન કોમ્પલિમેન્ટ પણ આપતા હોય છે. આલિયા ભટ્ટ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ સાથે જ આલિયા એની લેટેસ્ટ તસવીરો અને વિડીયો શેર કરતી રહેતી હોય છે. (તસવીર: Instagram)

    MORE
    GALLERIES

  • 35

    આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

    નીતૂ કપૂર અને રીમા જૈન વચ્ચે પણ મસ્ત બોન્ડિંગ રહેલું છે. આ બન્ને અનેક પ્રકારના ફંક્શનમાં સાથે જોવા મળતા હોય છે. છેલ્લા ઘણાં સમયથી આ બન્ને એકબીજાને સપોર્ટ કરતા રહેતા હોય છે. ઋષિ કપૂરની બીમારી અને નિધન દરમિયાન રીમા નીતૂની પાસે જ રહી હતી. (તસવીર: Instagram)

    MORE
    GALLERIES

  • 45

    આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

    એશ અને શ્વેતા બચ્ચનની જોડી પણ ઘણી ચર્ચામાં રહે છે. બન્ને પારિવારિક સંબંધોમાં સાથે રહેતા હોય છે. આ બન્નેનું બોન્ડિંગ પણ ખૂબ જોવા મળે છે. (તસવીર: Instagram) જો કે હમણાં એશ લાઇમાઇટથી દૂર રહે છે. આરાધ્યા સાથે એશની અનેક લેટેસ્ટ તસવીરો જોવા મળતી હોય છે. (તસવીર: Instagram)

    MORE
    GALLERIES

  • 55

    આલિયાને નણંદ રિદ્ધિમાં કપૂર સાથે ગજબનું બોન્ડિંગ: શું ઐશ્રર્યા-કરિના આ લિસ્ટમાં છે? જોઇ લો તસવીરોમાં

    આ લિસ્ટમાં શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરનું પણ નામ છે. શાહિદ કપૂરની બહેન સનાહ કપૂર અને મીરા રાજપૂતનું બોન્ડિંગ ખૂબ સારુ છે. સનાહના લગ્નમાં મીરાએ ખૂબ ડાન્સ કર્યો હતો. મીરા સનાહની ખૂબ નજીક છે એમ કહેવામાં આવે તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ બન્ને એકબીજા સાથે પોતાની વાતો પણ શેર કરતા રહેતા હોય છે. (તસવીર: Instagram)

    MORE
    GALLERIES