કંગના રનૌટે તેની ઓફિસની લીધી મુલાકાત, ગેરકાયદે નિર્માણનાં આરોપમાં BMCએ કરી હતી તોડફોડ
કંગના રનૌટ (Kangana Ranaut)ની મુંબઇ સ્થિત ઓફિસને ગત વર્ષે 9 સ્પટેમ્બરનાં તોડી પાડવામાં આવી હતી BMCનો આોપ હતો કે ગેરકાયદે આ ઓફિસનું નિર્માણ થયુ છે. હવે આ ઓફિસનું સમારકામ કરવામાં આવી રહ્યું છે
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌટ (Kangana Ranaut) મુંબઇનાં પાલી હિલ વિસ્તારમાં તેનાં ઓફિસની મુલાકાત લેવાં પહોંચી હતી. કંગનાની આ ઓફિસનું રિનોવેશન (Office Renovation)નું કામ ચાલુ છે. (PHOTO:Viral Bhayani)
2/ 10
કંગના રનૌટની ઓફિસની બહાર પેપરાઝીએ ક્લિક કરી. વ્હાઇટ કલરનાં ડ્રેસમાં કંગના જામતી હતી (PHOTO:Viral Bhayani)
3/ 10
કંગના રનૌટનાં વાકંડિયા વાળ અને ગોગલ્સ તેનાં આ લૂકમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. (PHOTO:Viral Bhayani)
4/ 10
આ મામલે 'ક્વિન' કંગનાએ ટ્વિટર પર તેનો ગુસ્સો ઠાલવ્યો હતો. કંગનાએ લખ્યું હતું કે, 'આજે તે મારું ઘર તોડે છે, કાલે તમારું તુટશે, સરકાર તો આવતી જતી રહે છે.' (PHOTO:Viral Bhayani)
5/ 10
કંગનાનાં પ્રોડક્શન હાઉસ 'મણિકર્ણિકા ફિલ્મસ' ની ઓફિસને ગેરકાયદે નિર્માણ ગણાવી BMCએ તોડફોડ કરી હતી. (PHOTO:Viral Bhayani)