રામ ચરણ અને જૂનિયર એનટીઆરની ફિલ્મ આરઆરઆર (RRR) માં સીતા નામની છોકરીનું આલિયા ભટ્ટનો કિમીયો રોલ હતો. આમાં આલિયાનો લુક ખરેખર દર્શકોને ખુબ જ પસંદ પડ્યો હતો. આમાં આલિયાને જોતાની સાથે જ લોકો સીટીઓ વગાડવા લાગ્યા હતા. આલિયા એની દરેક ફિલ્મમાં તેમજ ગેસ્ટના રૂપમાં કંઇક અલગ જ જોવા મળે છે જે દર્શકો માટે ફેવરિટ બની રહે છે.