વેબ સિરીઝ ગંદી બાતથી બોલ્ડનેસની હદ વટાવી ચુકેલી એક્ટ્રેસ મહિમા ગુપ્તા રિયલ લાઇફમાં કોઇ પણ બોલિવૂડ એક્ટ્રેર્સથી ઓછી નથી. દર્શકોને મહિમાની આ તસવીરો ખૂબ પસંદ પડે છે. જો કે આ લેટેસ્ટ તસવીરો જોઇને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. મહિમાની આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે એ સુપર હોટ દેખાઇ રહી છે. આ તસવીરો તમે એક વાર જોશો તો વારંવાર જોવાનું મન થશે.
વેબ સિરીઝ સિવાય ભોજપુરીમાં કામ કરી ચુકેલી મહિમાએ ફોટોઝ શેર કર્યા છે અને સાથે-સાથે કેપ્શનમાં લખ્યુ છે કે બ્લેક મેં વાપસી...આ તસવીરો પર લોકો મનભરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. જ્યારે એક યુઝર્સે તો લખ્યુ છે કે ગોર્જિયસ સ્વીટહાર્ટ...જ્યારે બીજા એ લખ્યુ છે કે ક્વિન ઓફ બ્યૂટી..ત્રીજા યુઝર્સે લખ્યુ..બોમ્બ..આ રીતે અનેક લોકો મહિમાની તસવીરો પર કોમેન્ટ્સ કરી રહ્યા છે.