એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની લીજેન્ડ એક્ટ્રેસ શ્રીદેવી (shridevi) અને બોની કપૂર (Boney Kapoor)ની દીકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor) પણ ડાન્સિંગ અને મ્યૂઝિકની દિવાની છે. શ્રીદેવીની ફિલ્મોનાં ડાંસિંગ ગીતો આજે પણ લોકો પસંદ કરે છે અને તેનાં પર ઝૂમે છે. જાહ્નવીએ પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે અને ડાન્સ અને મ્યૂઝિક પ્રત્યેનો તેનો પ્રેમ જાહેર કર્યો છે. (PHOTO:janhvikapoor/Instagram)