Home » photogallery » entertainment » PHOTO YOU WILL BE STUNNED BY JUHI CHAWLAS DREAM HOME IN MALABAR HILLS MP

જૂહી ચાવલાનાં Dream Homeની PHOTOS જોઇ આપની આંખો ખુલીની ખુલી રહી જશે

બોલિવૂડ એક્ટ્રેસ જૂહી ચાવલા (Juhi Chawla)નું મુંબઇનાં માલાાબર હિલ્સમાં હાજર પૈતૃક ઘર ખુબજ સુંદર છે. આ ઘર જૂહીનાં પિતાનાં દાદાએ વર્ષ 1940માં ખરીદ્યું હતું. હાલમાં જૂહીએ તે ઘરનું રિનોવેશન કરાવ્યું છે. જે બાદ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે આ ઘર ઘણું જ સુંદર છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन