Home » photogallery » entertainment » PHOTO OF DEEPIKA PADUKONE FROM SANJAY LEELA BHANSALI FILM GANGUBAI KATHIAWADI SET VIRAL MP

સંજય લીલા ભણસાલીની 'ગંગૂબાઇ કાઠિયાવાડી'નાં સેટ પરથી વાયરલ થઇ દીપિકા પાદુકોણની તસવીરો

દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali)ની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'માં મસ્તાનીની અભૂતપૂર્વ ભૂમિકાથી દર્શકોને દંગ કરી દીધા હતાં.