Home » photogallery » entertainment » PHOTO GALLERY SALMAN KHAN TO RHEA CHAKRABORTY CELEBES WHO HAVE GONE JAIL MP

PHOTOS: સલમાનથી લઇ રિયા સુધી.. જેલ ગયા બાદ ઇમેજ સુધારવાં ખુબ મહેનત કરી છે આ સેલેબ્સે

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણાં એવાં સ્ટાર્સ છે જે જેલની હવા ખાઇ ચુક્યાં છે. રાજ કુન્દ્રા (Raj Kundra) નો મામલો સામે આવ્યાં બાદ સલમાન ખાન (Salman Khan), રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને રાજપાલ યાદવ (Rajpal Yadav) જેવાં સ્ટાર્સનું નામ સામે આવી રહ્યું છે. જે કોઇને કોઇ કારણે જેલમાં જઇ ચુક્યાં છે.