Home » photogallery » મનોરંજન » Transformation in Look: શું તમે જોયો નાનકડી ગંગુબાઈનો બોલ્ડ લુક? ટ્રાન્ફોર્મેશન જોઈને થઈ જશો હેરાન
Transformation in Look: શું તમે જોયો નાનકડી ગંગુબાઈનો બોલ્ડ લુક? ટ્રાન્ફોર્મેશન જોઈને થઈ જશો હેરાન
કોમેડી સર્કસમાં ગંગુબાઈ બનીને લોકોને હસાવી-હસાવીને લોટપોટ કરનારી સલોની દૈનીના લુકમાં ઘણો બદલાવ આવી ગયો છે. સલોની પહેલો કોમેડી સર્કસમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાનો જલવો દેખાડતી હતી. પરંતુ હવે ગોળમટોળ દેખાતી તમારી ગંગુબાઈ સમયની સાથે ઘણી બદલાઈ ગઈ છે. તેના લુકમાં એટલો બદલાવ આવી ગયો છે કે, ગંગુબાઈને ઓળખવી હવે મુશ્કેલે છે.
કોમેડી સર્કસમાં જોવા મળતી ગંગુબાઈ પહેલાથી ખૂબ જ બદલાઈ ગઈ છે. ગંગુબાઈ 20 વર્ષની થઈ ગઈ છે અને ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. સલોનીએ ફક્ત 3 વર્ષની ઉંમરે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરુ કરી દીધું હતું. ફોટોઃ @salonidaini_
2/ 7
ગંગુબાઈના પાત્રથી ફેમસ થયેલી કોમેડિયનનું અસલી નામ સલોની દૈની છે. સલોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને આ તસવીરો એક્ટ્રેસની ગ્લેમરસ લાઇફનું સબૂત આપે છે. ફોટોઃ @salonidaini_
विज्ञापन
3/ 7
સલોનીના ઈન્સ્ટાગ્રામમાં ઘણાં ફોટો છે. આ ફોટોઝમાં સલોની કયારેક વાળને કલર કરાવતી જોવા મળે છે તો ક્યારેક પોતાના લુક્સથી લોકોના હોશ ઉડાવતી જોવા મળે છે. ફોટોઃ @salonidaini_
4/ 7
આ તસવીરોમાં સલોની ના ફક્ત ક્યૂટ લાગી રહી છે, પણ ખૂબ જ ગ્લેમરસ પણ છે જેના પુરાવા એક્ટ્રેસની તસવીરો છે. ત્યાં સુધી કે દેખદેખતામાં સલોનીની ફેન ફોલોઇંગ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વધી ગઈ છે. ફોટોઃ @salonidaini_
5/ 7
સમયની સાથે સલોનીનો લુક ખૂબ જ બદલાઈ ગયો છે અને એક્ટ્રેસ ખૂબ જ વઘારે વજન ઉતારી દીધો છે. સલોનીએ પાછલા 8 મહિનામાં આશરે 22 કિલો વજન ઘટાડીને તેણીનું ટોન્ડ ફિગર મેન્ટેન કર્યુ છે. ફોટોઃ @salonidaini_
विज्ञापन
6/ 7
તેણીએ પોતાની તસવીરો અને પોતાની સાથે જોડાયેલી વાતો પોતાના ઓફિશયલ ઈન્સ્ટાગ્રામની મદદથી તેણીના ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. ફોટોઃ @salonidaini_
7/ 7
સલોની કોમેડી સર્કસ સિવાય પણ લોકોને હસાવવાનું કામ કરે છે. તેણી ઈન્સ્ટાગ્રામ પર કોમેડી રીલ બનાવીને લોકોને હસાવતી જોવા મળે છે. ફોટોઃ @salonidaini_