એમટીવી શો સ્પેલિટસ્વિલાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર પવિત્રા પુનિયા આ દિવસોમાં નાગિન 3 સીરીયલમાં પર્લ વી પુરીની સોતેલી માતાનું પાત્ર ભજવી રહી છે.
2/ 5
પવિત્રાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના બિકીની ફોટા શેર કરી ધમાલ મચાવી છે.
3/ 5
સીરીયલમાં માતાના પાત્રની ભૂમિકા નિભાવી રહેલી પવિત્રા હાલ તેમની જિંદગીમાં ખુબ જ બોલ્ડ છે અને તેનો પુરાવો આ ફોટાઓ છે. પવિત્રા ટીવી સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય રહે છે.
4/ 5
શોમાં સાડીમાં નજરે આવનાર પવિત્રાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર બિકીની ફોટા શેર કર્યા છે. જે આ દિવસોમાં ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે.
5/ 5
30 વર્ષની ઍક્ટ્રેસ પવિત્રા આ દિવસોમાં ગોવામાં તેના બોયફ્રેન્ડ પારસ છાબડા સાથે રજાઓ મનાવી રહી છે. પવિત્રાએ ઇન્સ્ટાગ્રામ પર રજાઓના તમામ હોટાઓ શેર કર્યા છે.