Home » photogallery » entertainment » PAURASHPUR SHILPA SHINDE IN THIS EROTIC PERIOD PIECE BRIMMING WITH POWER PLAY MP

Paurashpurમાં જોવા મળશે શિલ્પા શિંદેનો નવો અવતાર, પહેલાં નહીં જોયો હોય આવો અંદાજ

શિલ્પા શિંદે (Shilpa Shinde) ટૂંક સમયમાં જ એકતા કપૂરની વેબ સીરીઝ પૌરષપુર (Paurashpur)માં એક અલગ અવતારમાં નજર આવશે. આ વેબ સીરિઝમાં શિલ્પા શિંદે એક મહારાનીનાં અવતારમાં નજર આવશે. જેમાં તેનાં કિરદારનું નામ રાની મીરાવતી હશે