Home » photogallery » entertainment » PARENTS REACTION ON JANNAT ZUBAIR RAHMANI KISSING SCENE MP

જ્યારે 16 વર્ષની જન્નત જુબેરનાં કિસિંગ સીન પર ભડકી માતા, પિતાએ આપ્યું આવું રિએક્શન

જન્નત જુબેર રહમાનીએ ટેલી વર્લ્ડમાં વર્ષ 2010માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એન્ટ્રી કરી હતી. ટીવી શો 'તૂ આશિકી'થી તેણે હીરોઇન તરીકે ડેબ્યૂ કર્યું હતું. શોમાં તે ફુલવા હતી. અને સોશિયલ મીડિયા પર તે હાલમાં ખુબજ એક્ટિવ છે.