Home » photogallery » entertainment » PANDYA STORE LEAD ACTRESS DHARA PANDYA TIED THE KNOT WITH HER BOYFRIEND LOVESH KHAIRJANI MP

'પંડ્યા સ્ટોર' ની ધરા વહુએ તેના BF લવેશ સાથે કર્યા લગ્ન, જુઓ PHOTOS

'પંડ્યા સ્ટોર'માં ધરાનો રોલ અદા કરનારી શાઇની દોશી તેના બોયફ્રેન્ડ લવેશ ખૈરજાની સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ છે.