Home » photogallery » entertainment » PALAK TIWARI HAVE BEAUTIFUL FASHION SENSE SEE HER LATEST PHOTOS AN TRANSPG

પલક તિવારી સ્ટાઈલની બાબતમાં બોલિવૂડ એક્ટ્રેસિસને આપે છે માત, લેટેસ્ટ ફોટોઝે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ

પલક તિવારી (Palak Tiwari)ને શોબિઝમાં એન્ટ્રી કર્યાને થોડો જ સમય થયો છે, પરંતુ તે પોતાની સુંદરતા અને પર્સનલ લાઈફને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટમાં પોતાના સુંદર લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन