તેણે આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ અને લોકો તેના પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું છે, "આ એકદમ હોટ છે." જોકે પલક તિવારીએ આ અંગે કોઈ રિએક્શન આપ્યું નથી. પલક તિવારીએ અત્યાર સુધીમાં એક સોન્ગ સિન્ડ્રેલા કર્યું છે જે ખૂબ જ હિટ રહ્યું હતું.