Home » photogallery » entertainment » OTT PLATFORM MONEY HEIST 5 TO BHOOT POLICE AND OTHERS WEB SERIES RELEASED ON THIS MONTH KB

Money Heist 5થી લઈને ભૂત પુલિસ સુધી, આ મહિને OTT પર રીલિઝ થશે આ ફિલ્મો અને વેબ સીરીઝ

આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. ઓટીટી પ્રેક્ષકો માટે આ મહિનો ઘણો ખાસ રહેશે. આ મહિને ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ અલગ અલગ પ્લેટફોર્મ પર રિલીઝ થશે. અહીં અમે તમને બહુ રાહ જોવાતી ફિલ્મો અને સીરિઝની રિલીઝ તારીખ (Web Series And film in September) જણાવવા જઈ રહ્યા છીએ.