Home » photogallery » entertainment » ON THIRD WEDDING ANNIVERSARY MILIND SOMAN SHARE ROMANTIC PIC WITH ANKITA KONWAR MP

PICS: Milind Somanનાં લગ્નની ત્રીજી વર્ષગાંઠ શેર કરી લવી-ડવી તસવીરો, પત્ની પર વરસાવ્યો પ્રેમ

બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોમન (Milind Soman)એ હાલમાં જ તેની પત્ની અંકિાત કોવરની સાથે લગ્નની ત્રીજી વર્ષગાંઠ ઉજવી રહ્યો છે. આ સમયે તેણે સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી એકબીજાને વધામણા આપ્યા છે.