Home » photogallery » entertainment » ON DISHA VAKANI BIRTHDAY KNOW SHE HAS WORKED IN SEVERY SUPERHIT AND B GRADE FILM MP

HBD Disha Vakani: B-Gradeથી લઇ સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે દિશા, પહેલી ફિલ્મમાં કરી હતી હદ પાર

દિશા વાકાણી (Disha vakani Birthday)ને 'તારક મેહતા કા ઉલ્ટા ચસ્મા' શોમાં તેની એક્ટિંગ અને બોલવાની સ્ટાઇલને કારણે ટીવીની કોમેડી ક્વિન બનાવી દીધી છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે, દિશા વાકાણીએ કેટલીક બી ગ્રેડની ફિલ્મોમાં કામ કર્યું છે. 1997માં આવેલી ફિલ્મ 'કમસિન: ધ અનટચ્ડ'માં દિશા વાકાણીએ ઘણાં બોલ્ડ સીન્સ આપ્યાં હતાં.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन