Home » photogallery » entertainment » ON BIRTHDAY OF CHITRANGDA SINGH KNOWN HER LIFE IMPORTANT FACTS MP

HBD Chitrangda Singh: ચિત્રાંગદા સિંહે ડિરેક્ટર પર અશ્લીલ સીન કરવાનો લગાવ્યો હતો આરોપ

'દેસી બોયઝ', 'યે સાલી ઝિંદગી' જેવાં સુપરહિટ ફિલ્મો આપનારી એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ (Chitrangda Singh) માટે આજનો દિવસ ખુબજ ખાસ છે. આજે ચિત્રાંગદાનો જન્મ દિવસ છે. તેનો જન્મ 30 ઓગસ્ટ 1976નાં રાજસ્થાનનાં જોધપુરમાં થયો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन