Home » photogallery » entertainment » OCTOBER IS GOING TO COOL AS THERE ARE MASSIVE MOVIE RELEASES LIST IS HERE VP

Movies Releasing In October: ઓક્ટોબર માસમાં રિલીઝ થઈ રહી છે જબરજસ્ત ફિલ્મો, આ રહ્યું લિસ્ટ

Films Releasing in October 2022: ઘણી મોટી ફિલ્મો ઓક્ટોબરમાં સિનેમા ઘરોમાં ઘમાલ કરવાની છે. તહેવારોની સિઝન પર ઘણી રજાઓ આવવાની છે. જેનો ફાયદો ઉઠાવાની તૈયારીઓ થઈ ગઈ છે. જેમાં 'ગોડ ફાધર' અને 'ધ ઘોસ્ટ' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ લિસ્ટ પ્રમાણે તેમાં કઈ-કઈ ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે,આવો જાણીએ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन