એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)ની દીકરી ન્યાસા (Nysa) બુધવારે સાંજે ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા (Bhuj: The Pride of India)નાં પ્રીમિયરમાં તેનાં પરિવારની સાથે શામેલ થઇ હતી. પેપરાઝીએ ન્યાસાને અજય દેવગણ અને તેની મા કાજોલ અને ભા યુગની સાથે મુંબઇમાં પ્રીમિયર વેન્યૂની બહાર સ્પોટ કરી હતી. તે દરમિયાન ન્યાસા દેવગણ ઘણાં મસ્તીનાં મૂડમાં હતી. તેણે પેપરાઝીને જોઇને હાથ હલાવ્યો હતો અને પછી ડાન્સ કરતાં કરતાં અંદર જતી રહી હતી. (PHOTO: Viral Bhayani)