Home » photogallery » entertainment » NUSRAT JAHAN YELLOW BIKINI PHOTOS VIRAL NUSRAT JAHAN IS A BENGALI ACTRESS AND TMC MP KM

TMC સાંસદ Nusrat Jahan એ પહેરી પીળી બિકીની, ફોટા શેર કરી કહ્યું- મને ફરી લઈ જાઓ...

તસવીરોમાં નુસરત જહાં (Nusrat Jahan) ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પીળી બિકીની સાથે નેટેડ ઓફ-વ્હાઈટ ટોપ પણ પહેર્યું હતું. નુસરતે ગયા વર્ષે 26 ઓગસ્ટના રોજ પુત્ર યશાનને જન્મ આપ્યો હતો. યશનું નામ તેના જન્મ પ્રમાણપત્ર પર તેના પિતાના નામમાં લખેલું હતું