Change Language
1/ 5


TMC સાંસદ અને ઍક્ટ્રેસ નુસરત જહાં (Nusrat Jahan) ફરી એક વખત ચર્ચામાં છે. તે હાલમાં તેનાં પતિ નિખિલ જૈનની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. નુસરત જહાં આ સમયની તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કરી છે. જેમાં તે ખુબજ સુંદર દેખાય છે.
2/ 5


નુસરત જહાંએ ઇન્સ્ટાગ્રામ પર તેનાં પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શૅર કરી છે અને લખ્યું છે કે, 'અને અચાનક બધા જ પ્રેમ ભરેલા ગીતો તારા માટે... તે સમય જ્યારે મને તારી જરૂર હોય છે? હાલમાં અને હમેશા...'
3/ 5


નુસરત જહાં આ તસવીરોમાં ઘણી જ અલગ લાગે છે. તે લાંબા સમય બાદ વેસ્ટર્ન લૂકમાં નજર આવી છે. તેણે આ દરમિયાન મસ્ટર્ડ યલો અફઘાન પ્લાઝો પહેરેલો છે.
4/ 5


પતિ નિખિલ જૈન સાથેની તસવીર નુસરત જહાંએ શૅર કરી છે. સાથે જ પીળા ઓવરકોટ અને બ્લેક હાઇનેકમાં તે નજર આવે છે. ત્યાં નિખિલ એકદમ સિમ્પલ કેઝ્યુઅલ લૂકમાં નજર આવે છે.