Home » photogallery » entertainment » NUSRAT JAHAN MARRIAGE REMIND MANY CELEBES MARRIAGE OUT OF INDIA LIKE DEEPIKA PADUKONE ANUSHKA SHARMA PHOTOS MP

નુસરતનું 'જહાં' વિખેરાયું, તો યાદ આવ્યું કે, આ સેલેબ્રિટીઝે પણ વિદેશમાં જઇ કર્યા હતા લગ્ન

નુસરત જહાં (Nusrat Jahan) એકલી નથી જેમે દેશની બહાર જઇને લગ્ન કર્યાં છે. બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone), અનુષ્કા શર્મા (Anuska Sharma), રાની મુખર્જી (Rani Mukerji) અને પ્રીટિ ઝિન્ટા (Preity Zinnta) પણ આ લિસ્ટમાં શામેલ છે.