Home » photogallery » entertainment » NUSRAT JAHAN FIRST PIC WITH BABY BUMP VIRAL ON SOCIAL MEDIA PREGNANCY RUMOR CONFIRMS MP

Nusrat Jahan નાં બેબી બંપની સાથે પહેલી તસવીર VIRAL, ખોટી ન હતી પ્રેગ્નેન્સીની ખબર!

નુસરત જહાં (Nusrat Jahan)ની આ તસવીરો સામે આવ્યાં બાદ તેની પ્રેગ્નેન્સીની ખબરની પુષ્ટી થઇ ગઇ છે. જોકે, નુસરત જહાંએ અત્યાર સુધી આ ખબર પર ચુપ્પી સાધી રાખી છે. વાયરલ થઇ રહેલી આ તસવીરમાં નુસરતની સાથે શ્રાબંતી ચટર્જી નજર આવી રહી છે.