આ બંનેની લવ સ્ટોરી ફિલ્મી છે તેમની પહેલી મુલાકાત જાણે ફિલ્મની સ્ક્રિપ્ટ હોય તેવી છે. પહેલી વખત નુસરત અને નિખિલથી 2018માં દુર્ગા પૂજા દરમિયાન થઇ હતી. આ પહેલી નજરનો પ્રેમ હતો અને બાદમાં ધીમે ધીમે મિત્રતા થઇ અને પ્રેમ થયો. સાંસદ બન્યા બાદ નુસરતે લગ્નની જાહેરાત કરી દીધી હતી.