નુસરતે વધુમાં જણાવ્યું કે, મે આ અંગે બેંક સાથે વાત કરી છે જલ્દી જ પોલીસમાં તેની ફરિયાદ પણ કરીશ. તેનાં કહેવાંથી મે તેને મારા અકાઉન્ટની ડિટેઇલ્સ આપી હતી. મારી પરમિશન વગર મારા પૈસાની હેરાફેરી તેણે કરી. જલ્દી જ તેનો પૂરાવો પણ હું તમને આપીશ (PHOTOS:nusratchirps/Instagram)