Home » photogallery » entertainment » NOT ONLY HARNAAZ SANDHU AND PRIYANKA CHOPRA THESE TV BEAUTIES HAVE ALSO MADE A NAME FOR THEMSELVES IN MODELING KM

હરનાઝ સંધુ અને પ્રિયંકા ચોપડા જ નહીં, આ ટીવી સુંદરીઓએ પણ મોડલિંગમાં કમાવ્યું ખુબ નામ

ટીવીની દુનિયામાં પણ ઘણી એવી સુંદરીઓ છે કે જેઓ આવી સ્પર્ધાઓ જીતી છે અથવા તો તેમાં ભાગ લીધો છે. સ્મૃતિ ઈરાની (Smriti Irani)થી લઈને નિમ્રિત કૌર આહલુવાલિયા (Nimrut Kaur Ahluwalia) સુધી ઘણી ટીવી અભિનેત્રીઓના નામ આ યાદીમાં સામેલ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन