એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગરમીનાં સમય આવે તેમ બોલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) માલદીવ્સ તરફ રૂખ કરવાનું શરૂ કરી રહી છે. પહેલાં સારા અલી ખાન માલદીવ્સ જઇને આવી હવે જાહ્નવી કપૂર ત્યાં છે. આ દરમિયાન ઘણી એક્ટ્રેસીસની તસવીરો સામે આવી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં તેમનાં બિકિની લૂકની સોશિયલ મીડિયા પર ખુબજ ચર્ચા થઇ રહી છે. આ લિસ્ટમાં અમે તમને 9 એક્ટ્રેસિસની તસવીરો બતાવી રહ્યાં છીએ જેઓ છેલ્લા અઠવાડિયામાં તેમનાં બિકિની લૂકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલાં રહ્યાં. (PHOTO: Instagram)
જાહ્નવી કપૂર (Janhvi Kapoor) હાલમાં માલદીવ્સમાં મિત્રો સાથે રજાઓ વિતાવી રહી છે. અને અહીંથી સુંદર તસવીરો પણ શેર કરી રહી છે. જુઓ તેની અદાઓ (PHOTO: Instagram @janhvikapoor)
આલિયા ભટ્ટ (Alia Bhatt) કોરોનાની ચપેટમાં આવતા હાલમાં ક્વોરન્ટિન છે પણ થોડા સમય પહેલાં તે તેની મિત્રો સાથે માલદિવ્સ ગઇ હતી તેની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે (PHOTO:Instagram @aliaabhatt)
સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ રહેનારી સારા અલી ખાન (Sara Ali Khan) હાલમાં તેનાં ભાઇ અને મિત્રો સાથે કશ્મીરની ટૂર પર છે પણ થોડા સમય પહેલાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની માલદિવ્સની તસવીરો શેર કરી હતી જેનાં પર કરી લો તમે પણ નજર. (PHOTO:Instagram @saraalikhan95)
સંજય કપૂરની દીકરી શનાયા કપૂર (Shanaya Kapoor) પણ ટૂંક સમયમાં બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલાં શનાયાની કેટલીક તસવીરો સામે આવી છે જે માં તેનો બોલ્ડ અવતાર નજર આવે છે. (PHOTO: Instagram @Shanayakapoor02)
બોલિવૂડ સ્ટાર કિડ્સ એક્ટ્રેસ અનન્યા પાંડે (Ananya Pandey) હાલમાં માલદીવ્સથી રજાઓ ગાળીને આવી છે. તે તેનાં કહેવાતા બોયફ્રેન્ડ ઇશાન ખટ્ટર સાથે માલદિવ્સ ગઇ હતી. (PHOTO: Instagram @ananyapanday)
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)પર બનેલી બાયોપિકથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ દિશા પાટની (Disha patani) તેનાં બિકિની લૂક માટે જાણીતી જ છે. ત્યારે તેની લેટેસ્ટ તસવીર પર કરી લો એક નજર (PHOTO: Instagram @dishapatani)
આલિયા એફ (Alaya F) એટલે કે કિરણ બેદીની દીકરી તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. તેની અદાઓથી સોશિયલ પર તે છવાયેલી રહે છે તેની ફેન ફોલોઇંગ ઘણી જ મોટી છે. (PHOTO: Instagram @alayaf)
બોલિવૂડ એક્ટ્રેસ ઋચા ચડ્ડા (Richa Chadha) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઋચા ની આ તસવીર પર કરી લો નજર (PHOTO:Instagram @therichachadha)