Home » photogallery » entertainment » NOT ONLY AAMIR KHAN KIRAN RAO THESE CELEBRITY COUPLES ALSO SURPRISED FANS WITH THEIR SEPARATION NEWS MP

આમિર-કિરણ જ નહીં, આ સેલિબ્રિટીઝનાં છૂટાછેડાથી પણ ફેન્સને લાગ્યો તો આંચકો

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનાં મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) અને કિરણ રાવ (Kiran Rao)એ હાલમાં જ તેમનાં છૂટાછેડાની અધિકૃત રીતે જાહેરાત કરીને સૌ કોઇને આંચકો આપ્યો છે. હજુ સુધી આમિર-કિરણનાં ફેન્સને વિશ્વાસ નથી થઇ રહ્યો કે આ જોડી અલગ થઇ રહી છે.