Home » photogallery » entertainment » NORA FATEHI STEALS THE SHOW AS SHE ENTERS THE GQ BEST DRESSED AWARDS IN A SEXY YELLOW OUTFIT PP

Nora Fatehi: યેલો કલરના સેક્સી આઉટફિટમાં નોરા ફતેહીએ ઈન્ટરનેટ પર મચાવી સનસની

મોડી રાત્રે નોરા ફતેહી એક એવોર્ડ શોમાં પહોંચી હતી જ્યાં તેને જોઈ બધાની નજર તેના પર જ અટકી ગઈ હતી. તેની કાતિલ અદાએ લોકોનું દિલ જીતી લીધું હતું. એવોર્ડ શોના ફોટોઝ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन