બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી અવાર-નવાર બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર-નવાર પોતાના ફેન્સને પોતાની તસવીરો શેર કરતી રહે છે. ફોટોઃ @norafatehi
2/ 7
નોરા ફતેહીએ ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. એક્ટ્રેસનં કામ જોઈ તમામ સ્ટાર તેણીના વખાણ કરતા થાકતા નથી. નોરાએ પોતાના ડાન્સથી સૌ કોઈનું દિલ જીતી લીધુ છે. ફોટોઃ @norafatehi
3/ 7
આ દરમિયાન નોરા ફતેહીનો લેટેસ્ટ ફોટોશૂટ સામે આવ્યુ છે. જેમાં તેણી એકવાર ફરી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. નોરાનો આ નવું ફોટોશૂટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યુ છે. ફોટોઃ @norafatehi
4/ 7
વાયરલ થઈ રહેલા ફોટોશૂટમાં નોરા સફેદ રંગના આઉટફીટમાં જોવા મળી રહી છે. થાઈ હાઈ સ્લિટમા ડ્રેસમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ તેના ચાહકોને શરદીમાં પણ પરસેવો છૂટી રહ્યો છે. ફોટોઃ @norafatehi
5/ 7
એક્ટ્રેસનું આઉટફીટ જેટલું બોલ્ડ છે, તેટલું જ સુંદર પણ છે. નોરા ફતેહી ડીપનેક બ્લાઉઝ અને તેના પર પણ મોતિઓનું વર્ક ખૂબ જ સુંદર દેખાઈ રહ્યુ છે. ખુલ્લા વાળ અને હીલ્સમાં નોરા તમામને દીવાના બનાવી રહી છે. ફોટોઃ @norafatehi
6/ 7
તસવીરોમાં નોરા શાનદાર દિલકશ પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો જોયા બાદ ફેન્સ સતત નોરાના વખાણ કરી રહ્યા છે. દરેક લોકો તેણીના આ ફોટો પરથી પોતાની નજર હટાવી શકતા નથી. ફોટોઃ @norafatehi
7/ 7
નોરા ફતેહી હંમેશા પોતાના લુક્સથી લોકોને મદહોશ કરી રહી છે. એક્ટ્રેસ અવાર-નવાર પોતાના નવા-નવા ફોટોશૂટ શેર કરતી રહે છે. જોકે, નોરા હાલ પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે. ફોટોઃ @norafatehi
विज्ञापन
17
ભર શિયાળે નોરાના આ ફોટો જોઈ છૂટી જશે પરસેવો! થાઈ હાઈ સ્લીટમાં શેર કર્યો ગ્લેમરસ લુક