Home » photogallery » entertainment » NORA FATEHI SHARE BOLD PHOTOS IN OFF WHITE CURVY CUT DRESS MP

Nora Fatehi નાં બોલ્ડ અવતારે વધાર્યો ઇન્ટરનેટનો પારો, ફેન્સ બોલ્યા- 'હાય ગરમી...'

નોરા ફહેતીએ (Nora Fatehi Shared bold photos) શેર કરેલી ઓફ વ્હાઇટ કલરની બોડી કોન ડ્રેસમાં તે ખુબજ હોટ લાગી રહી છે. આ તસવીર પર ફેન્સ પાગલ થઇ રહ્યાં છે. આ તસવીરો શેર કરે હજુ ચોવીસ કલાક નથી થયા ત્યાં આ તસવીરોને 27 લાખથી વધુ લાઇક્સ મળી ગઇ છે. (Image: Instagram)