Home » photogallery » entertainment » NORA FATEHI POSED VERY HOT IN A PINK BODYCON DRESS PP

Nora Fatehi Photos: પિંક કલરના બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીએ એકદમ હોટ પોઝ આપ્યા, મલાઈકા પણ તેની આગળ ઝાંખી પડી

ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી હાલમાં ફિલ્મ સિટીમાં જોવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે નોરા ફતેહી તસવીરો કેમેરામાં કેદ કરી હતી અને આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નોરા ફહેતીનો બોલ્ડ લુક આ દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन