એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મલાઇકા અરોરા (Malaika Arora) અને નોરા ફતેહી એવી એક્ટ્રેસ છે જે પોતાનાં શાનદાર આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે. તો કિયારા અડવાણી, શિલ્પા શેટ્ટી કુન્દ્રાની સાથે આ અઠવાડિયે તેમની ફેશન સેન્સથી પેપરાઝીનું ધ્યાન ખેંચ્યું હતું. (Photos- Viral Bhayani)