Home » photogallery » entertainment » NORA FATEHI IN CUTOUT DRESS OR MALAIKA ARORA IN SHINY JUMPSUIT BEST CELEBRITY LOOKS THIS WEEK MP

નૌરા ફતેહીથી લઇ મલાઇકા અરોરા સુધી જુઓ ગત અઠવાડિયે આવો હતો CELEBRITY LOOK

Celebrities Last Week Look: મલાઇકા અરોરા (Malaika Arora) જ્યાં જંપ સૂટમાં નજર આવી હતી ત્યાં નોરા ફતેહી (Nora Fatehi) સફેદ રંગનાં રિવિલિંગ ડ્રેસમાં હતી. તો આલિયા ભટ્ટે કોટનનો સફેદ ચૂડીદાર સૂટ પહેર્યો હતો. ત્યારે ચાલો નજર કરીએ તેમની તસવીરી ઝલક પર