નોરા ફતેહી (Nora Fatehi) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. સોશિયલ મીડિયા પર નોરા ફતેહી ખૂબ જ સુંદર અને હોટ ફોટોઝ શેર કરે છે. ફેશન ક્વીન નોરા અભિનય અને ડાન્સ (Nora Fatehi Dance) ની સાથે સાથે પોતાના ડ્રેસિંગ (Nora Fatehi Dress) સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.