Home » photogallery » entertainment » NORA FATEHI CREATING SENSATION ON INTERNET WITH SIZZLING PERFORMANCES SEE PICS ENTPKS KB

એકદમ હોટ અંદાજમાં ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે Nora Fatehi, તમે પણ જોવો PICS

નોરા ફતેહી (Nora Fatehi)આજકાલ તેની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં વ્યસ્ત છે. ફિલ્મ 'ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં નોરા અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા સાથે જોવા મળશે.