Home » photogallery » entertainment » NORA FATEHI COULD PASS OFF AS QUEEN IN HER REGAL LEHENGA LOOK SEE HER SEXY PICTURES MP

Nora Fatehi: હિરોઇને ડિપ નેક બ્લાઉઝમાં શેર કરી તસવીરો, ટ્રોલર્સે કહ્યું- 'કોઇ જાતની શરમ નથી'

નોરા ફતેહીની (Nora Fatehi)ની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં તેનાં પર કમેન્ટ્સની (Nora Fatehi Troll) ભરમાર આવી ગઇ છે. લોકો નોરા ફતેહીને ટ્રોલ કરવાં લાગ્યાં છે. કોઇ લખે છે કે, હવે ઘરડી થઇ રહી છે તો કંઇક કરવું પડશે ને.. તો એક વ્યક્તિએ લખ્યું છે, કેટલાં વાહિયાત કપડાં પહેર્યાં છે. તો અન્ય એક લખે છે, આ લોકોને કોઇ જાતની શરમ નથી હોતી