Home » photogallery » entertainment » NORA FATEHI CELEBRATES HER BIRTHDAY WITH STREET DANCER CAST CREW

આઇટમ ગર્લ નોરા ફતેહીએ સેલિબ્રેટ કર્યો બર્થ-ડે, પાર્ટીમાં આવ્યા સ્ટાર્સ

બોલિવૂડની સુંદર આઇટમ ગર્લ નોરા ફતેહીએ વરુણ ધવન સહિતના બોલિવૂડ સ્ટાર્સની હાજરીમાં બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે બોલિવૂડના જાણીતા સ્ટાર્સ તેને વિશ કરવા પહોંચ્યા હતા.