Home » photogallery » entertainment » NORA FATEHI BLACK AND WHITE BIKINI SEXIEST BIKINI MOMENTS PHOTO KM

નોરા ફતેહીએ બ્લેક-વ્હાઈટ બિકિનીમાં બતાવ્યો જલવો, કરોડોમાં છે તેની ફેન ફોલોવિંગ

નોરા ફતેહી (Nora Fatehi) એ આ વિડીયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે અને ટૂંક સમયમાં જ તે સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ ગયો છે. બ્લેક બિકીનીમાં આ વિડીયોમાં નોરા ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેના ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.