Home » photogallery » entertainment » NORA FATEHI ARRIVED AT THE SHOW WEARING A REVEALING DRESS PP

Photo: રિવલિંગ ડ્રેસ પહેરીને નોરા ફતેહી શોમાં પહોંચી, સ્ટાઈલમાં મલાઈકાને આપી ટક્કર

બોલિવૂડ એક્ટ્રેસ અને શાનદાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi)ની સુંદરતા કોઈને પણ દીવાના બનાવી શકે છે. નોરાનો દરેક અંદાજ કાતિલ હોય છે. આવી સ્થિતિમાં નોરાની નવી તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જેમાં તે એક વખત ફરીથી પોતાના હોટ લુકથી ફેન્સનું દિલ જીતી રહી છે. તમે પણ જુઓ નોરા ફતેહીના હોટા ફોટોઝ.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन